ઓનલાઈન ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન - એસ.બી.આઈ લાઈફ ઈશીલ્ડ પ્યોર ટર્મ પૉલિસી ખરીદો
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ-ઈશીલ્ડ

UIN: 111N089V04

પ્રોડક્ટ કોડ: 1G

null

તમારાં પરિવારને આપો સુરક્ષા, સાકાર કરો તેમનાં સપનાં.

  • બે લાભ માળખાં અને બે રાઈડર વિકલ્પો
  • ઈનબિલ્ટ એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ$
  • જો તમે ધૂમ્રપાન ન કરતા (નૉન-સ્મોકર) હોવ તો તમને ઓછાં પ્રીમિયમ સાથે પુરસ્કૃત કરે છે.
  • દ્વિતિય તબીબી અભિપ્રાય મેળવો.
Calculate Premium
એક ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઈન્શ્યૉરન્સ પ્યોર રિસ્ક પ્રીમિયમ પ્રોડક્ટ

તમારાં પરિવારનાં ભવિષ્યને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારાં ખભા પરથી તમારી આંગળીનાં ટેરવે લઈ જાઓ. એસબીઆઈ લાઈફ-ઈશીલ્ડ હવે તમને જીવન વીમો મેળવવા આપે છે સરળ અને સુલભ ઑનલાઈન પ્રક્રિયાનો લાભ.​

પોતાના પરિવાર માટે આર્થિક સુરક્ષા ઈચ્છતા લોકો માટે એસબીઆઈ લાઈફ-ઈશીલ્ડ પરવડે એવા પ્રીમિયમ સાથે વિવિધ લાભોની શ્રેણી પૂરી પાડે છે.

આ ઑનલાઈન પ્યોર ટર્મ પ્લાન આપે છે -
  • સલામતી - તમારો પરિવાર આર્થિક સલામતી ધરાવે છે તે સુનિશ્ચિત કરવા
  • લવચિકતા - બે લાભ માળખાં અને બે રાઈડર વિકલ્પો માંથી પસંદગી કરો
  • સરળતા - સરળ ઑનલાઈન પ્રક્રિયા દ્વારા
  • પરવડે એવી - વ્યાજબી પ્રીમિયમો મારફત
  • વિશ્વસનિયતા -  તબીબી દ્વિતિય અભિપ્રાય સાથે
થોડી ક્લિક કરતા જ વીમો મેળવો અને તમારાં પરિવારને આપો સુરક્ષાની ભેટ!

વિશેષ આકર્ષણ

null

વ્યક્તિગત, નોન લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ઑનલાઇન પ્યોર ટર્મ પ્લાન

હમણાં જ ખરીદો
ખાસિયતો
  • તમારાં પરિવારને આર્થિક સલામતી પૂરી પાડવા અને તેઓ સુરક્ષિત છે તેવું સુનિશ્ચિત કરવા
  • ઈનબિલ્ટ એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ સાથે બે લાભ માળખાં અને સર્વગ્રાહી સુરક્ષા માટે બે રાઈડર વિકલ્પો
  • સરળ ઑનલાઈન અરજી પ્રક્રિયા
  • ધૂમ્રપાન ન કરતા લોકો માટે પ્રીમિયમ પર છૂટ
  • તબીબી દ્વિતિય અભિપ્રાય
ફાયદા
સલામતી
  • તમે પસંદ કરેલા લાભ માળખાંના આધારે તમારાં પરિવાર માટે આર્થિક સલામતી મેળવો
લવચિકતા
  • તમારી સુરક્ષા જરૂરિયાતો અનુસાર બે લાભ માળખાં માંથી પસંદગી કરો
  • સર્વગ્રાહી સુરક્ષા પૂરી પાડવા બે રાઈડર વિકલ્પો
સરળતા
  • સરળ ઑનલાઈન અરજી
પરવડે એવી
  • લાભોની વિવિધ શ્રેણીનો આનંદ માણો પરવડે એવાં પ્રીમિયમ સાથે
  • ધૂમ્રપાન ન કરતા લોકો માટે પ્રીમિયમ પર છૂટ
વિશ્વસનિયતા
  • તબીબી વિશેષજ્ઞોની પૅનલ તરફથી  દ્વિતિય તબીબી અભિપ્રાય મેળવો.
કર લાભ મેળવો*
લાભનું માળખું (બેનિફિટ સ્ટ્રક્ચર) :
આ પ્લાન બે લાભ માળખાં પૂરાં પાડે છે - લેવલ કવર બેનિફિટ અને ઈન્ક્રીઝિંગ કવર બેનિફિટ. એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ આ બંને વિકલ્પો માટે ઈનબિલ્ટ લાભ તરીકે ઉપલબ્ધ છે.

લેવલ કવર બેનિફિટ :
  • આ માળખાં હેઠળ સંપૂર્ણ પૉલિસી મુદત માટે વીમા રકમ જે છે એ જ રહે છે
  • તમે ટર્મિનલ ઈલનેસ# સામે સંરક્ષણ મેળવો છો.
  • પૉલિસીની મુદત દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવા પર અથવા ટર્મિનલ ઈલનેસનું# નિદાન થાય, બે માંથી જે પણ પહેલા થાય ત્યારે "સમ એશ્યૉર્ડ ઑન ડેથ" ચૂકવી દેવામાં આવે છે આ માટે પૉલિસી ચાલુ (ઈનફોર્સ) હોય એ જરૂરી છે અને ત્યારપછી પૉલિસી રદ્દ થઈ જાય છે.
જેમાં "સમ એશ્યૉર્ડ ઑન ડેથ" આમાંથી જે પણ વધુ હોય તે રહે છે :
  • વાર્ષિકીકૃત પ્રીમિયમના** 10 ગણા, અથવા
  • મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના^ 105% અથવા
  • મૃત્યુ થવા પર ચૂકવવાની નિશ્ચિત ચોખ્ખી રકમ કે જે મૃત્યુની તારીખના રોજ મુજબ લાગુ થતી વીમા રકમ ## બરાબર છે.
## મૃત્યુની તારીખના રોજ લેવલ કવર બેનિફિટ માટે લાગુ થતી વીમા રકમ પસંદ કરેલી પ્રારંભિક વીમા રકમ રહેશે.

ઈન્ક્રીઝિંગ કવર બેનિફિટ :
  • આ માળખાં હેઠળ વીમા રકમ દર ૫મા પૉલિસી વર્ષના અંતે 10%ના સાદા વ્યાજ દરે આપમેળે વૃદ્ધિ પામે છે.
  • તમે ટર્મિનલ ઈલનેસ# સામે સંરક્ષણ મેળવો છો. 
  • પૉલિસીની મુદત દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય અથવા ટર્મિનલ ઈલનેસ# થાય, બેમાંથી જે પણ પહેલા થાય ત્યારે ‘સમ એશ્યૉર્ડ ઑન ડેથ’જે તે પૉલિસી વર્ષ માટે ચૂકવી દેવામાં આવે છે જે પૉલિસી ચાલુ હોય એ શરતને આધિન રહે છે અને ત્યારપછી પૉલિસી રદ્દ થઈ જાય છે.
જેમાં "સમ એશ્યૉર્ડ ઑન ડેથ" આમાંથી જે પણ વધુ હોય તે રહે છે :
  • વાર્ષિકીકૃત પ્રીમિયમના** 10 ગણા, અથવા
  • મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા કુલ પ્રીમિયમોના^ 105% અથવા
  • મૃત્યુ થવા પર ચૂકવવાની નિશ્ચિત ચોખ્ખી રકમ કે જે મૃત્યુની તારીખના રોજ મુજબ લાગુ થતી વીમા રકમ ## બરાબર છે.
~~મૃત્યુની તારીખના રોજ મુજબ ઈન્ક્રીઝિંગ કવર બેનિફિટ માટે લાગુ થતી વીમા રકમ પસંદ કરેલી પ્રારંભની વીમા રકમ રહેશે જે મૃત્યુની તારીખ પહેલા દર ૫મા પૉલિસી વર્ષના અંતે 10% ના સાદાવ્યાજ દરે વૃદ્ધિ પામી હોય.

#ટર્મિનલ ઈલનેસની વ્યાખ્યા કોઈ માંદગીના નિર્ણયાત્મક નિદાન તરીકે કરવામાં આવી છે જે 180 દિવસોમાં વીમિત વ્યક્તિનાં મૃત્યુમાં પરિણમવાની અપેક્ષા હોય.

**વાર્ષિકીકૃત પ્રીમિયમ એટલે પૉલિસી ધારકે પસંદ કરેલા વર્ષમાં ચૂકવવાનું રહેતું પ્રીમિયમ, જેમાં કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ વધારાના પ્રીમિયમો અને મોડલ પ્રીમિયમોનો બોજ, જો કોઈ હોય તો તે સામેલ નથી.
^^પ્રાપ્ત કરેલ ટોટલ પ્રીમિયમોનો અર્થ છે પ્રાપ્ત કરેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમ અને કરવેરા સામેલ નથી.
મૃત્યુ લાભ :
  • પસંદ કરેલા લાભ માળખાં આધારે નોમિની "સમ એશ્યૉર્ડ ઑન ડેથ" મેળવશે
  • મૃત્યુ લાભ એ શરતે ચૂકવવામાં આવશે કે પૉલિસીધારકે બધાં જ નિયમિત પ્રીમિયમો આજ રોજ સુધી ચૂકવેલી હોય અને વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાની તારીખના રોજ પૉલિસી અમલમાં હોય.
$એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ :
  • એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ બેનિફિટ$ બંને સ્ટ્રક્ચર્સ માટે ઈનબિલ્ટ ફાયદા તરીકે ઉપલબ્ધ છે.
  • વીમિત વ્યક્તિને ટર્મિનલ ઈલનેસનું નિદાન થવા પર મૃત્યુ લાભ સમકક્ષ લાભ ચૂકવી દેવામાં આવશે અને પૉલિસી રદ્દ થશે.
  • જો અગર તમે આજ રોજ સુધી બધાં જ નિયમિત પ્રીમિયમો ચૂકવી દીધા હોય અને નિદાન થયાની તારીખે તમારી પૉલિસી અમલમાં હોય, તો જ એક્સેલરેટેડ ટર્મિનલ ઈલનેસ ચૂકવવાપાત્ર રહેશે. ટર્મિનલ ઈલનેસ ક્લેમના પરિણામ સ્વરૂપ પૉલિસી રદ્દ થઈ જશે.
  • ટર્મિનલ ઈલનેસની વ્યાખ્યા માંદગીના નિર્ણયાત્મક નિદાન તરીકે કરાઈ છે જે 180 દિવસમાં વીમિત વ્યક્તિનાં મૃત્યુમાં પરિણમવાની અપેક્ષા હોય.
તબીબી દ્વિતીય અભિપ્રાય :
  • તબીબી દ્વિતિય અભિપ્રાય એ એવી સેવા છે જે વીમિત વ્યક્તિને તેના નિદાનનો દ્વિતિય અભિપ્રાય તેમ જ સારવાર પ્લાન્સ અન્ય ડૉક્ટર તરફથી મેળવવા સક્ષમ બનાવે છે.
  • બંને બેનિફિટ સ્ટ્રક્ચર્સ એટલે કે લેવલ કવર બેનિફિટ અને ઈન્ક્રીઝિંક કવર બેનિફિટ હેઠળ ઉપલબ્ધ જે, જે પૉલિસી ચાલુ હોવાની શરતને આધિન છે.
પાકતી મુદતનો લાભ:
  • આ પ્લાન પાકતી મુદતનો કોઈ લાભ આપતો નથી.
રાઈડર બેનિફિટ:
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર (UIN: 111B015V03) - જો અગર વીમિત વ્યક્તિ રાઈડર મુદત દરમિયાન તારીખથી 120 દિવસોમાં મૃત્યુ પામે અને રાઈડર પૉલિસી ટર્મમાં હોય, તો રાઈડર વીમા રકમ ચૂકવવાપાત્ર રહે છે.
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ અને પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર (UIN: 111B016V03) - જો અગર રાઈડર મુદત દરમિયાન કારણે સંપૂર્ણ અને કાયમી વિકલાંગ થાય અને રાઈડર પૉલિસી અમલમાં હોય, તો રાઈડર વીમા રકમ ચૂકવવાપાત્ર રહે છે.
null
^ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

$$ઉપર જણાવેલ પ્રીમિયમ લાગુ થતા કરવેરા સિવાયનું છે અને અંડરરાઈટિંગ અલગથી રહેશે. કરવેરા પ્રવર્તમાન કર કાયદા અનુસાર લાગુ રહેશે.

1G.ver.02-04-21 WEB GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો

*કર લાભો:

કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.