Smart Privilege Plus | Best Life Insurance Plan for UHNI | SBI Life Insurance
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્રિવિલેજ પ્લસ

UIN: 111L143V01

Product Code: 3N

play icon play icon
SBI Life Smart Privilege Plus Premium Details

જીવનની
પ્રત્યેક ક્ષણને બનાવો
આજીવન યાદગાર.

એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

"યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ કૉન્ટ્રાક્ટના પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ પ્રવાહિતા પૂરી નથી પાડતા. પૉલિસીધારકો આ પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિટ લિંક્ડ ઈન્શ્યૉરન્સમાં રોકાણકરેલા પૈસા પૂરેપૂરા અથવા આંશિક ઉપાડ નથી કરી શકતા કે સરન્ડર નથી કરી શકતા."

તમે જીવનમાં સિદ્ધિ મેળવનાર અને તમારા નિર્ણયો માટે પ્રશંસનીય છો. તમારી સિદ્ધિઓને તમે પ્રસ્થાપિત કરી છે ત્યારે તમે માત્ર શ્રેષ્ઠમાં જ સંતોષ માનો છો, ભલે તે વ્યક્તિગત કે પછી આર્થિક લક્ષ્યો હોય. એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્રિવિલેજ પ્લસ બહુવિધ ફંડ સ્વિચીસ અને તમારી ફંડ વેલ્યૂમાં વધારો કરવા લૉયલ્ટી એડિશન્સ દ્વારા સુરક્ષા અને તમારા રોકાણોનું પ્રબંધન બંને પૂરાં પાડે છે.

મુખ્ય લાભો
  • 12 વૈવિધ્યપૂર્ણ ફંડ વિકલ્પોની પસંદગી સાથે માર્કેટ લિંક્ડ વળતરો દ્વારાસંપત્તિ નિર્માણ
  • ફંડ વેલ્યુમાં વધારો કરવા 6ઠ્ઠા પૉલિસી વર્ષના અંતથી શરૂ થતું લૉયલ્ટી એડિશન્સ,માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે
  • તમારા માર્કેટ આઉટલુક અનુસાર અમર્યાદિત મફત સ્વિચિંગ

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્રિવિલેજ પ્લસ

Unit linked, non-participating life insurance plan

Umez, leading a well-renowned global MNC, can maintain his legacy through this unit linked plan.

Fill in the form fields below to get a snapshot of how SBI Life – Smart Privilege can benefit you.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Premium Type

Premium Payment Term

5 14

Policy Term

15 30

Channel


A little information about the premium options...

Premium Frequency Mode

Premium Amount

6,00,000 No Limit

Sum Assured Multiplier Factor

1.25 7

How would you like to split your investment?

Equity Fund (%)

0 100

Equity Optimiser Fund (%)

0 100

Growth Fund (%)

0 100

Balanced Fund (%)

0 100

Bond Fund (%)

0 100

Top 300 Fund (%)

0 100

Pure Fund (%)

0 100

Midcap Fund (%)

0 100

Bond Optimiser Fund (%)

0 100

Money Market Fund (%)

0 100

Corporate Bond Fund (%)

0 100

Bluechip Fund (%)

0 100

SBI Life – Accident Benefit Rider - Linked (111A042V01)

Premium Paying Term For ADB Rider

Term For ADB Rider

1 30

ADB Rider Sum Assured

50,000 12600000

Premium Paying Term For APPD Rider

Term For APPD Rider

1 30

APPD Rider Sum Assured

50,000 4200000

Reset

Sum Assured


Premium frequency

Premium amount
(excluding taxes)


Premium Payment Term


Policy Term


Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

સુવિધાઓ

  • જીવન વીમા સુરક્ષા સાથે માર્કેટ સંલગ્ન વળતરો.
  • લૉયલ્ટી એડિશન્સ જે ઈન-ફોર્સ પૉલિસીઓ માટે 6ઠ્ઠા પૉલિસી વર્ષના અંતે વહેલા શરૂ થઈ જાય છે.
  • સંપૂર્ણ મુદત સુધી અથવા મર્યાદિત મુદત માટે અથવા સિંગલ પેમેન્ટ મારફત પ્રીમિયમો ચૂકવવાનો વિકલ્પ.
  • 12 જુદા જુદા ફંડ્સનો વિકલ્પ.
  • અમર્યાદિત મફત સ્વીચિસ અને પ્રીમિયમ રીડાયરેક્શન.
  • 6ઠ્ઠા પૉલિસી વર્ષથી અથવા વીમિત વ્યક્તિ 18 વર્ષની થાય, બે માંથી જે પણ પાછળથી થાય ત્યારથી આંશિક ઉપાડ

ફાયદાઓ

સલામતી

  • સુરક્ષા અને સંપત્તિ નિર્માણ મારફત તમારા પરિવારના સપનાંઓને સલામત કરો.

વિશ્વસનિયતા

  • નિયમિત લૉયલ્ટી એડિશન્સ મારફત તમારી સંપત્તિમાં વૃદ્ધિ કરો.

લવચિકતા

  • તમારા રોકાણ હેતુઓ અને જોખમ ક્ષમતા અનુસાર તમારા ફંડ્સનું પ્રબંધન કરો.
  • તમારી સગવડતા અનુસાર પ્રીમિયમ ચૂકવો.
  • અમર્યાદિત મફત સ્વીચિંગ સુવિધા સાથે તમારી બદલાતી આર્થિક પ્રાથમિકતાઓનું પ્રબંધન કરો.

પ્રવાહિતા

  • 6ઠ્ઠા પૉલિસી વર્ષથી અથવા 18 વર્ષની ઉંમર થાય, બે માંથી જે પણ પાછળથી થાય ત્યારથી આંશિક ઉપાડો સાથે અણધાર્યાં આર્થિક ખર્ચાઓ પૂરાં કરો.

કર લાભો મેળવો*

મેચ્યોરિટી બેનિફિટ (પરિપક્વતા લાભ):

  • પાકતી મુદત સુધી વીમિત વ્યક્તિ જીવીત રહે અને જો પૉલિસી ઈન-ફોર્સ હોય તો પાકતી તારીખના રોજ મુજબની ફંડ વેલ્યૂ લમ્પસમમાં ચૂકવી દેવામાં આવશે.

મૃત્યુ લાભ :

  • જો પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થાય અને જો મૃત્યુની તારીખ સુધીના બધાં જ પાકેલા પ્રીમિયમો ચૂકવી દીધાં હોય તો લાભાર્થી મેળવશે

આમાંથી જે વધુ હોય તે

- કંપનીને મૃત્યુની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યુ અથવા

- સમ એશ્યૉર્ડ ઓછા લાગુ થતા આંશિક ઉપાડો (APW) #, જો કોઈ હોય તો અથવા

- મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા^ કુલ પ્રીમિયમોના 105%

#એપીડબ્લ્યુ વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા તરતના 2 વર્ષમાં કરેલા આંશિક ઉપાડો જો કોઈ હોય તો તેની રકમ બરાબર રહે છે.
^કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ પ્રાપ્ત થયેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો, ટૉપ-અપ્સ પ્રીમિયમ જો કોઈ ચૂકવેલ હોય તો તેના સહિત.

કર લાભો* :


ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

^જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્રિવિલેજ પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
SBI Life Smart Privilege Plus Premium Details
1ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
2જ્યાં વાર્ષિકીકૃત પ્રીમિયમ એટલે વર્ષ દરમિયાન લાગુ થતા કરવેરા બાદ કરતા ચૂકવવાની રહેતી પ્રીમિયમની રકમ.
3સિંગલ પ્રીમિયમ એટલે પૉલિસીના પ્રારંભમાં લમ્પસમમાં ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ, કરવેરા, રાઈડર પ્રીમિયમો અને રાઈડર્સ પર અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમ, જો કોઈ હોય તો તે બાદ કરતા.
 
^માસિક પ્રકાર માટે, 3 મહિના સુધીનું પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લીઅરિંગ સિસ્ટમ (ECS) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચૂકવણી બૅન્ક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે. મંથલી સેલેરી સેવિંગ્સ સ્કીમ (SSS) માટે 2 મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.
નોંધ : સગીર લાઈફના કિસ્સામાં, પૉલિસી મુદત યોગ્ય રીતે પસંદ કરવી જોઈએ જેથી પાકતી તારીખે લાઈફ એશ્યૉર્ડની ઉંમર કમ સે કમ 18 વર્ષની (છેલ્લાં જન્મ દિવસે) થાય એ સુનિશ્ચિત કરી શકાય. સગીર લાઈફના કિસ્સામાં પૉલિસી શરૂ થયાની તારીખ અને જોખમ શરૂ થયાની તારીખ સમાન રહેશે અને પૉલિસીધારક/પ્રસ્તાવક માતા-પિતા, અથવા કાનૂની વાલી હોઈ શકે છે.

3N/ver1/08/24/WEB/ GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધીન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધીન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધીન છે અને યુનિટોની એનએવી કેપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે. એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ - સ્માર્ટ પ્રિવિલેજ પ્લસ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધીન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

 

*કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

 

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે તમે અમારી વેબસાઈટની અહીં મુલાકાત કરી શકો છો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.