UIN: 111L146V01
Product Code: 3S
Unit Linked, Non Participating Insurance plan
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes No
Sum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ.
ગોલ્ડ વિકલ્પ માટે: ડેથ ક્લેમની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યુ અથવા લાગુ થતા આંશિક ઉપાડો* બાદ કર્યા પછીની સમ એશ્યૉર્ડ અથવા મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા^ કુલ પ્રીમિયમો 105% આ બધા માંથી જે પણ વધુ હોય તે.
*લાગુ આંશિક ઉપાડ વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા તરતના 2 વર્ષમાં કરેલા આંશિક ઉપાડો જો કોઈ હોય તો તેની રકમ બરાબર રહે છે.
^કુલ ચૂકવેલા પ્રીમિયમો એટલે કે બેઝ પ્રોડક્ટ હેઠળ પ્રાપ્ત થયેલ બધાં જ પ્રીમિયમોનો સરવાળો, ટૉપ-અપ્સ પ્રીમિયમ જો કોઈ ચૂકવેલ હોય તો તેના સહિત.
પ્લેટિનમ વિકલ્પ માટે : (ક્લેમની સૂચના આપ્યાની તારીખના રોજની ફંડ વેલ્યુ વત્તા સમ એશ્યૉર્ડ) અથવા મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા^ પ્રીમિયમોના 105% માંથી જે પણ વધુ હોય તે ચૂકવવાપાત્ર રહે છે.
એક્સિડેન્ટલ ડેથ અને એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી (એક્સિડન્ટ બેનિફિટ) :
એક્સિડેન્ટલ ડેથ અથવા એક્સિડેન્ટલ ટીપીડી માટે વધારાનો લાભ પૂરો પાડે છે.
ડેથ બેનિફિટ લમ્પ સમ તરીકે અથવા સેટલમેન્ટ વિકલ્પ તરીકે લઈ શકાય છે.
સેટલમેન્ટ વિકલ્પ : નોમિની અથવા લાભાર્થી અથવા કાનૂની વારસ ‘સેટલમેન્ટ’ વિકલ્પ અંતર્ગત મૃત્યુની તારીખથી આવશ્યકતા અનુસાર વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રૈમાસિક અથવા માસિક પેઆઉટ્સ તરીકે 2 થી 5 વર્ષમાં હપ્તાઓમાં ડેથ બેનિફિટ મેળવવાનો વિકલ્પ ધરાવે છે.
S/ver1/11/24/WEB/GUJ