UIN: 111L072V04
ઉત્પાદન કોડ : 53
એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ
Name:
DOB:
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%ડેથ બેનિફિટ લમ્પ સમ તરીકે અથવા સેટલમેન્ટ વિકલ્પ તરીકે લઈ શકાય છે.
નોમિની અથવા લાભાર્થી અથવા કાનૂની વારસ ‘સેટલમેન્ટ’ વિકલ્પ અંતર્ગત મૃત્યુની તારીખથી આવશ્યકતા અનુસાર વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રૈમાસિક અથવા માસિક પેઆઉટ્સ તરીકે 2 થી 5 વર્ષમાં હપ્તાઓમાં ડેથ બેનિફિટ મેળવવાનો વિકલ્પ ધરાવે છે.
નોંધ : સેટલમેન્ટ મુદત દરમિયાન, ઈન્વેસ્ટમેંટ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ લાભાર્થી દ્વારા ભોગવવાનું રહે છે.
કર લાભો&
NW/53/ver1/01/22/WEB/GUJ
વિવિધ ચાર્જીસ જેવા કે ‘પ્રીમિયમ એલોકેશન ચાર્જીસ’, ‘પૉલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ’, ‘ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ’ ઈત્યાદિ કાપી લેવામાં આવે છે. બધાં જ ચાર્જીસ સિવાય કે પ્રીમિયમ એલોકેશન ચાર્જીસ અને મોર્ટાલિટી ચાર્જીસ આઈઆરડીએઆઈની પૂર્વ મંજૂરી સાથે ફેરફારને આધિન રહે છે.
**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.
યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધિન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધિન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.
એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ-સ્માર્ટ એલીટ, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.
આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધિન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.