SBI Life - Smart Swadhan Supreme | Life Insurance Savings Plans
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્વધન સુપ્રીમ

UIN: 111N140V01

Product Code: 3D

play icon play icon
SBI Life Smart Swadhan Supreme with Return of Premium

જીવનનો ભરપૂર આનંદ માણો
રીટર્ન ઑફ પ્રીમિયમ સાથે.

Calculate Premium
એ વ્યક્તિગત, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ ઉત્પાદન પ્રીમિયમના રીટર્નની વિશેષતા સહિત

તમારા પરિવારના ભવિષ્યને સલામત કરો જેથી તમે તેમની સાથે ન રહો ત્યારે પણ તેઓ કોઈ આર્થિક સમસ્યા વગર આરામદાયક જીવન માણી શકે એ સુનિશ્ચિત કરી શકો. પ્રસ્તુત છે એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્વધન સુપ્રીમ, જે પરવડે એવાં પ્રીમિયમમાં લાઈવ કવર સાથે પૉલિસી મુદતના અંતે જીવીત રહેવા પર ચૂકવેલા કુલ પ્રીમિયમો પાછા આપે છે.

મુખ્ય લાભો -
  • પરવડે એવા ખર્ચમાં જીવન વીમા સુરક્ષા
  • ચૂકવેલા કુલ પ્રીમિયમોના# 100% પરિપક્વતા લાભ તરીકે મેળવો
  • પ્રીમિયમ નિયમિત અથવા સીમિત સમય (7/10/15 વર્ષ) માટે ચૂકવવાની સગવડતા
 

#કુલ પ્રીમિયમો ચૂકવેલા/મેળવેલા એટલે કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમો અને લાગુ થતા કરવેરાને બાદ કરતા મેળવેલા કુલ પ્રીમિયમોનો સરવાળો.

મુખ્ય વિશેષતાઓ

SBI Life Smart Swadhan Supreme with Return of Premium

SBI Life Smart Swadhan Supreme

Buy Online
plan profile

Ali, a 33-year-old working professional, has ensured his family’s financial independence. And if life goes as planned, he has the added benefit of knowing he can receive a 100% return of premiums.

Fill in the form field to see how you too can benefit from this plan.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Staff Non-staff

Smoker:

Yes No

A little information about the premium options...

Plan Type

Premium Frequency


Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

10 30

Premium Paying Term

Sum Assured

2500000 No Limit

Channel Type


Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Paying Term


Policy Term

Policy Term


maturity benefits

Maturity Benefit

Give a Missed Call

વિશેષતાઓ

  • સુરક્ષા : સ્વયંને સુરક્ષિત રાખવા પરવડે એવી કિંમતમાં લાઈફ ઈન્શ્યૉરન્સ કવર
  • અનુકૂળતા : પ્રીમિયમ નિયમિત કે પછી સીમિત મુદત (7/10/15 વર્ષ) માટે ચૂકવો
  • લવચિકતા : તમે 10 વર્ષથી 30 વર્ષ વચ્ચેની પૉલિસી મુદત પસંદ કરી શકો છો
  • પરિપક્વતા લાભ : ચૂકવેલા કુલ પ્રીમિયમોના# 100% પરિપક્વતા લાભ તરીકે મેળવો
  • કરવેરા લાભો$ : આવકવેરા ધારો, 1961 હેઠળ પ્રવર્તમાન ધોરણો અનુસાર

#કુલ પ્રીમિયમો ચૂકવેલા/મેળવેલા એટલે કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમો અને લાગુ થતા કરવેરાને બાદ કરતા મેળવેલા કુલ પ્રીમિયમોનો સરવાળો.

$તમે ભારતમાં લાગુ આવકવેરા કાયદાઓ અનુસાર આવકવેરા લાભો માટે પાત્ર હોઈ શકો છો, જે વખતો વખત ફેરફારને આધિન રહે છે. તમને પૉલિસી હેઠળ લાગુ કર લાભો વિશે જાણવા તમારા કર સલાહસારની સલાહ લેવા ભલામણ કરાય છે.

ફાયદાઓ

સુરક્ષા :

  • તમારા પરિવારના ભવિષ્યને સલામત કરો પરવડે એવી કિંમતમાં લાઈફ કવર સાથે

લવચિકતા :

  • તમારી આવશ્યકતા અનુસાર પૉલિસી મુદત અને પ્રીમિયમ ચૂકવણી વારંવારતા નક્કી કરવાની આઝાદી

વિશ્વસનીયતા :

  • પાકતી મુદતે તમે ચૂકવેલા# કુલ પ્રીમિયમો પાછા મેળવવાની બાંયધરી

કર લાભો મેળવો^^

મૃત્યુ લાભ (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ) :

જો પૉલિસી મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય તો મૃત્યુ પર સમ એશ્યૉર્ડ લાભાર્થીને લમ્પસમમાં ચૂકવવાપાત્ર રહેશે.

મૃત્યુ પર સમ એશ્યૉર્ડ આમાંથી જે વધુ હોય તે રહેશેઃ
  • મૂળભૂત વીમા રકમ* અથવા
  • વાર્ષિકીકૃત પ્રીમિયમના^ 11 ગણાં અથવા
  • મૃત્યુની તારીખ સુધીમાં ચૂકવેલા કુલ પ્રીમિયમોના#105%

*બેઝિક સમ એશ્યૉર્ડ એ પૉલિસીના પ્રારંભમાં પૉલિસીધારક દ્વારા પસંદ કરેલ લાભની ચોખ્ખી રકમ છે.

^જેમાં, વાર્ષિકીકૃત પ્રીમિયમ એ પૉલિસી વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર રહેતી પ્રીમિયમની રકમ છે, જે પૉલિસીધારકે કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એક્સ્ટ્રા પ્રીમિયમ અને મૉડેલ પ્રીમિયમો માટે લોડિંગ, જો કોઈ હોય તો તેને બાદ કરતા પસંદ કરી હોય.

પરિપક્વતા લાભ (માત્ર ઈન-ફોર્સ પૉલિસીઓ માટે જ લાગુ) :

વીમિત વ્યક્તિ પૉલિસી મુદત પૂરી થતા સુધી જીવીત રહે તો પૉલિસી મુદત દરમિયાન ચૂકવેલા કુલ પ્રીમિયમોના 100% લમ્પસમમાં ચૂકવી દેવામાં આવશે.

#કુલ પ્રીમિયમો ચૂકવેલા/મેળવેલા એટલે કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ, કોઈ રાઈડર પ્રીમિયમો અને લાગુ થતા કરવેરાને બાદ કરતા મેળવેલા કુલ પ્રીમિયમોનો સરવાળો.

એસબીઆઈ લાઈફ - સ્માર્ટ સ્વધન સુપ્રીમના જોખમી પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે કૃપા કરી નીચે આપેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો.

SBI Life Smart Swadhan Premium Details
*આ દસ્તાવેજમાં જણાવેલી ઉંમર એ પ્રસ્તાવની તારીખના રોજ છેલ્લા જન્મ દિવસે રહેલી ઉંમર છે.
**એલપીપીટી – સીમિત પ્રીમિયમ ચૂકવણી મુદત/આરપી –નિયમિત પ્રીમિયમ

3D/ver1/01/24/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

^^કર લાભો :
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.