UIN: 111N083V11
Product Code: 22
એક પરંપરાગત, નોન-પાર્ટિસિપેટિંગ તાત્કાલિક એન્યુઇટી પ્લાન
સુવિધાઓ
ફાયદાઓ
લાઈફટાઈમ ઈન્કમ બૅલેન્સ2 કૅપિટલ રિફંડ સાથે : એન્યુઈટી આજીવન માટે સ્થાયી દરે ચૂકવવાપાત્ર રહે છે. મૃત્યુ થવા પર બાકી રહેલી મૂડી (બૅલેન્સ કૅપિટલ) (સકારાત્મક હોય તો) ચૂકવી દેવામાં આવશે.
લાઈફટાઈમ ઈન્કમ વાર્ષિક 3% અથવા 5%ની વૃદ્ધિ સાથે : દરેક પૂર્ણ કરેલા વર્ષ માટે એન્યુઈટી પેઆઉટ 3% અથવા 5%ના સાદા દરે વૃદ્ધિ પામે છે અને એન્યુઈટીધારકના આજીવન દરમિયાન ચૂકવવાપાત્ર રહે છે. મૃત્યુ થવા પર બધાં જ ભાવિ એન્યુઈટી પેઆઉટ્સ તરત બંધ થાય છે અને કૉન્ટ્રાક્ટ રદ થઈ જાય છે.
લાઈફટાઈમ ઈન્કમ 5, 10, 15 અથવા 20 વર્ષની ચોક્કસ મુદત સાથે અને ત્યારપછી આજીવન:
એસબીઆઈ લાઈફ - એન્યુઈટી પ્લસના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
NW/22/ver1/02/22/WEB/GUJ