નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ એન્યુઇટી પ્લાન
શું તમે તે ખાતરી કરવા માંગો છો કે તમારા સભ્યો એક નિયમિત અને વિશ્વસનીય આવક પ્રાપ્ત કરી રહ્યાં છે?
અમારી પાસે તમારા માટે એક સમાધાન છે, એસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન પ્લાનની રચના અનન્ય રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સરકારી એન્ટરપ્રાઇઝ અને તેઓની એજન્સીઓ માટે કરવામાં આવી છે. આ સરકારી એજન્સીઓ જેઓની જમીન મેળવી રહ્યાં છે તે જમીન માલિકોને વળતર માટે વાર્ષિક ચૂકવણીઓના સંદર્ભમાં તેઓની એન્યુઇટી જવાબદારી ખરીદી શકે છે.
એસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન ઑફર કરે છે -
- સુરક્ષા - તમારી એન્યુઇટી ચૂકવણીઓની જવાબદારીને સ્થાનાંતરિત કરીને
- વિશ્વસનીયતા - સભ્યોને એક નિશ્ચિત આવક છે તેની ખાતરી કરીને
- લવચીકતા - પસંદ કરવા માટે વિવિધ એન્યુઇટી વિકલ્પો
તમારી એન્યુઇટી જવાબદારી અમને સોંપો અને તમારી ચિંતાઓને એક બાજુએ મૂકો.