By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics For further information, please view our "privacy policy"
UIN: 111L095V03
ઉત્પાદન કોડ: 1K
એક ઈન્ડિવિજ્યુઅલ, યુનિટ-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ
Name:
DOB(Assured):
Gender:
Male Female Third GenderStaff:
Yes NoSum Assured
Premium frequency
Premium amount
Premium Payment Term
Policy Term
Maturity Benefit
At assumed rate of returns** @ 4%#ગૅરંટેડ એડિશન્સ વાર્ષિક પ્રીમિયમ/સિંગલ પ્રીમિયમની નિર્દિષ્ટ ટકાવારીમાં ફંડ વેલ્યૂમાં 10મા પૉલિસી વર્ષના અંતે અને ત્યારબાદ દર પાંચ વર્ષે પ્રસ્તાવિત એડિશનની તારીખના રોજ મુજબ પૉલિસી ઈન-ફોર્સ હોવાને આધીન કરવામાં આવશે. પૉલિસી મુદત જેટલી વધારે એટલું ગૅરંટેડ એડિશન વધારે રહેશે. રેગ્યૂલર પ્રીમિયમ પ્લાન હેઠળ 30 વર્ષની પૉલિસી મુદત પસંદ કરવા પર ગૅરંટેડ એડિશન્સના વધુમાં વધુ 125% ઉપલબ્ધ રહે છે.
+આવા ઉપાડની તારીખના રોજ વીમિત વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોય એ શરતને આધીન.
આમાંથી જે વધુ હોય તે :
##APW બરાબર પાર્શિયલ વિથડ્રૉઅલ્સ, જો કોઈ હોય તો જે વીમિત વ્યક્તિનું મૃત્યુ થયા પહેલા છેલ્લા 2 વર્ષમાં કરેલ હોય. જો મૃત્યુ સમયે વીમિત વ્યક્તિ સગીર (18 વર્ષ કરતા ઓછી ઉંમરના) હોય તો એપીડબ્લ્યુ લાગુ નથી થતું.
નોમિની અથવા લાભાર્થી (કાનૂની વારસ) ‘સેટલમેન્ટ' વિકલ્પ હેઠળ આવશ્યક હોય તેમ વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રૈમાસિક અથવા માસિક પેઆઉટ્સ તરીકે 2 થી 5 વર્ષમાં લમ્પસમ અથવા હપ્તાઓમાં ડેથ બેનિફિટ મેળવવાનો વિકલ્પ ધરાવે છે.
નોંધ : સેટલમેન્ટ મુદત દરમિયાન, ઈન્વેસ્ટમેંટ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ લાભાર્થી દ્વારા ભોગવવાનું રહે છે.
*કરવેરા લાભો
NW/1K/ver2/04/22/WEB/GUJ
**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધીન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તથા તેની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.
યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટસ પરંપરાગત ઉત્પાદનોથી અલગ છે અને બજારના જોખમોને આધીન છે. યુનિટ લિંક્ડ પૉલિસીઓમાં ચૂકવેલા પ્રીમિયમો કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધીન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરીને આધારે વધી કે ઘટી શકે છે અને વીમાકૃત તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.
એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ-સ્માર્ટ વેલ્થ બિલ્ડર, યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જીસ વિશે તમારા વીમા એજંટ અથવા મધ્યસ્થી પાસેથી અથવા તો વીમા કંપની દ્વારા જારી કરાયેલા પૉલિસી દસ્તાવેજમાંથી જાણી લો.
આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી. ફંડ ઑપ્શન્સની ભૂતકાળની કામગીરી ભાવિ કામગીરીની દ્યોતક નથી. આ પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર બધાં જ લાભો કર કાયદાઓ અને વખતો વખત લાગુ થતા અન્ય ફિસ્કલ એનેક્ટમેંટ્સને આધીન રહે છે, કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતાં ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.