એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર | શ્રેષ્ઠ સિંગલ પ્રીમિયમ યુલીપ પોલીસીઓમાંની એક
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર

UIN: 111L077V02

Product Code: 55

null

જો આવતીકાલ ચોક્કસ હોય તો આજ સુંદર બને છે.

  • એકલ પ્રીમિયમ
  • માર્કેટથી લિંક થયેલ વળતરો
  • વીમા કવરેજ
યુનિટ લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યુરન્સ પ્લાન

"લિંક્ડ ઇન્શ્યોરન્સ ઉત્પાદનો, કરારનાં પ્રથમ પાંચ વર્ષ દરમિયાન કોઈપણ તરલતા ઑફર કરતા નથી. પૉલિસીધારકો પાંચ વર્ષનાં અંત સુધી, લિંક્ડ ઇન્શ્યોરન્સ ઉત્પાદનોમાં રોકેલ પૈસાને પૂર્ણપણે અથવા આંશિક રીતે પાછા ઉપાડી/સરેન્ડર કરી શકશે નહીં"

શું વર્ષો સુધી પ્રીમિયમ ચૂકવણીની પ્રતિબદ્ધતાનો ડર તમને યુનિટ-લિંક્ડ ઇન્શ્યુરન્સ પ્લાનમાં રોકાણ કરવાથી રોકી રહ્યું છે?

હવે યુએલઆઇપીનું સંરક્ષણ અને સંપત્તિ-બનાવવાના લાભો મેળવો, માત્ર એક જ ચૂકવણી સાથે.એસબીઆઇ લાઇફ – સ્માર્ટ વેલ્થ એશ્યોર, માત્ર એક-વખતના પ્રીમિયમ સાથે, વીમા કવરેજ સાથે માર્કેટ-લિંક્ડ વળતરોનો આનંદ લેવામાં મદદ કરે છે.

આ પ્લાન ઑફર કરે છે –
  • સુરક્ષા – કોઈપણ સંભવિત કિસ્સામાં તમારા કુટુંબના રક્ષણ માટે
  • લવચીકતા – રોકાણ કરેલ પૈસાનું આયોજન કરવાની અને અકસ્માત કવર માટે પસંદ કરવાની
  • સામર્થ્ય – લાંબા ગાળાના લાભો માટે એક-વખતના પ્રીમિયમ ચૂકવણી સાથે
  • તરલતા - પૉલિસીના 6ઠ્ઠા વર્ષેથી આંશિક ઉપાડ

તમે આ પ્લાનમાંથી લાભ કેવી રીતે મેળવી શકો છો તે જોવા માટે અમારા નીચેના લાભ ઇલ્યુસ્ટ્રેટરને અજમાવી જુઓ.

સંભાવનાઓથી પરિપૂર્ણ ભાવિ તરફ આ એક પગલું લો.

હાઈલાઈટ્સ

null

યુનિટ લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ લાઇફ ઇન્શ્યુરન્સ પ્લાન

સુવિધાઓ

  • વીમા કવર સાથે માર્કેટ-લિંક્ડ વળતરો
  • એક-વખત પ્રીમિયમ ચૂકવણી
  • આંશિક ઉપાડ(ડો) દ્વારા પ્રવાહિતા
  • બોંડ ફંડ અને ઇક્વિટી ફંડમાંથી ફંડ્સનું મિશ્રણ પસંદ કરવાનો વિકલ્પ
  • અકસ્માત મૃત્યુ લાભનો વિકલ્પ સાથે ઉત્પાદનને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ

ફાયદાઓ

સુરક્ષા
  • તમારા કુટુંબની નાણાકીય સુરક્ષાની ખાતરી કરો
લવચીકતા
  • તમારી બદલતી રોકાણ જરૂરિયાતો અને જોખમ ઉઠાવવાની ક્ષમતાને અનુકૂળ હોય તે મુજબ બે ફંડ્સ વચ્ચે પસંદ કરો
  • અકસ્માત મૃત્યુ લાભનો વિકલ્પ પસંદ કરીને વ્યાપક કવરેજ મેળવો
સામર્થ્ય
  • માત્ર એક જ પ્રીમિયમ વડે સમગ્ર પૉલિસી મુદત દરમિયાન લાભ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખો
તરલતા
  • અણધાર્યા ખર્ચાઓને પૂર્ણ કરવા માટે 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ કરો
કર લાભો મેળવો*

પરિપક્વતા લાભ:

પૉલિસી મુદતની પૂર્ણતા પર, ફંડ મૂલ્ય ચૂકવવામાં આવશે.

મૃત્યુ લાભ:

ચૂકવેલ એકલ પ્રીમિયમના 105% ના ન્યૂનતમ સાથે; ફંડ મૂલ્ય અથવા વીમાકૃત રકમમાંથી જે વધુ હોય તે ચૂકવવાપાત્ર રહેશે.

અકસ્માત મૃત્યુ લાભ વિકલ્પ:

જો મૃત્યુ કોઈ અકસ્માતને પરિણામે થાય છે, તો વધારાનો મૃત્યુ લાભ પ્રદાન કરે છે.

## આંશિક ઉપાડોની ચોખ્ખી રકમ

કરવેરા લાભ:

કલમ 80 (સી) હેઠળ કર કપાત ઉપલબ્ધ છે. જોકે, નાણાકીય વર્ષ દરમિયાન ચુકવેલ પ્રીમિયમ, વીમાકૃત રકમના 10% કરતા વધી જાય છે તો કિસ્સામાં, લાભને વીમાની રકમના 10% સુધી સીમિત કરવામાં આવશે.

આવક વેરા લાભ/છૂટ, ભારતમાં લાગુ આવક વેરા કાયદા મુજબ માટે હશે, જે સમય સમય પર પરિવર્તનને પાત્ર છે. તમે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો:http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. . કૃપા કરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ કરતા પહેલાં વેચાણ બ્રોશર ધ્યાનપૂર્વક વાંચો.

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોરના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
* ઉંમરને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર પ્રમાણે છે.

55.ver.03-10/17 WEB GUJ


**વળતરના અનુમાનિત દરો ૪% અને ૮% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જિસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ સીનારિયો છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ બજારના જોખમોને આધિન છે. આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.

યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટસ પરંપરાગત લાઈફ ઈન્શ્યૉરન્સ ઉત્પાદનો થી અલગ છે અને બજારના જોખમોને આધીન છે. યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ પૉલિસીઓમાં ચુકવેલા પ્રીમિયમો કૅપિટલ માર્કેટ સાથે સંકળાયેલા રોકાણ જોખમોને આધીન છે અને યુનિટોની એનએવી કૅપિટલ માર્કેટને અસર કરતા પરિબળો તેમ જ ફંડની કામગીરી આધારે વધી કે ઘટી શકે છે અને પૉલિસીધારક તેના/તેણીના નિર્ણય માટે જવાબદાર રહે છે.

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ એ વીમા કંપનીનું નામ માત્ર છે તથા એસબીઆઈ લાઈફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર યુનિટ લિંક્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ કૉન્ટ્રાક્ટનું નામ છે અને તે કોઈપણ રીતે કૉન્ટ્રાક્ટની ગુણવત્તા, તેની ભાવિ સંભાવનાઓ અથવા વળતરોનો નિર્દેશ નથી કરતું. કૃપા કરી સંકળાયેલા જોખમો અને લાગુ થતા ચાર્જિસ વિશે તમારા વીમા સલાહકાર અથવા ઈન્ટરમીડિયરી પાસેથી અથવા વીમા કંપનીના પૉલિસી ડૉક્યુમેંટમાંથી જાણી લો.

આ કૉન્ટ્રાક્ટ હેઠળ ઑફર કરાતા વિવિધ ફંડો માત્ર ફંડના નામ છે અને કોઈપણ રીતે આ પ્લાન્સની ગુણવત્તા તેમની ભાવિ સંભાવનાઓ અને વળતરોનો નિર્દેશ કરતા નથી.
 
વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.

Call us toll free at

1800 267 9090(દરરોજ 9:00 am થી 9:00 pm સુધી ઉપલબ્ધ)

અમને ઇમેઇલ કરો

info@sbilife.co.in