એસબીઆઇ લાઇફ - સરલ શીલ્ડ | ભારતમાં પરિવાર માટે શ્રેષ્ઠ ટર્મ વીમા પૈકીનો એક
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઇ લાઇફ - સરળ શીલ્ડ

UIN: 111N066V02

Product Code: 47

null

તમારા કુટુંબનુ રક્ષણ કરો, તેઓના સપનાઓને સુરક્ષિત કરો.

  • ત્રણ પ્લાન વિકલ્પોની પસંદગી
  • બે રાઇડર વિકલ્પો
  • પરેશાની મુક્ત, અનુકૂળ અને સરળ ફાળવણી..
  • મોટી વીમાકૃત રકમ અને મહિલા જીવન પર છૂટ
એક પરંપરાગત નોન-પાર્ટિસિપેટિંગ પ્યોર ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન

શું તમે ખાતરી કરવા માંગો છો કે અનઅપેક્ષિત ઘટનાના કિસ્સામાં તમારા કુટુંબ પાસે તેઓના સપના પરિપૂર્ણ કરવાની તક છે?
એસબીઆઇ લાઇફ - સરળ શીલ્ડ સાથે તમે તેઓના સપના અને તેઓના ભવિષ્યને સુરક્ષિત કરવા એક સુરક્ષા કવચ બનાવી શકો છો. આ પ્યોર ટર્મ પ્લાન તમને તમારા કુટુંબને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા તમારી ઇચ્છામાં સામર્થ્ય અને સરળતા ઑફર કરે છે.

એસબીઆઇ લાઇફ - સરળ શીલ્ડ નીચેના લાભો ઑફર કરે છે -
  • સુરક્ષા - તમારા કુટુંબ માટે નાણાકીય સંરક્ષણ પ્રદાન કરીને
  • લવચીકતા - ત્રણ પ્લાન વિકલ્પોની પસંદગી મારફતે
  • સામર્થ્ય - વ્યાજબી ભાવે વધારાના રાઇડર લાભો મારફતે

અમારા નીચેના બેનિફિટ ઇલ્યુસ્ટ્રેટર પર એક નજર નાંખો અને જુઓ કે કેવી રીતે તમે તમારા કુટુંબના ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.
તમારા કુટુંબને તેઓના સપના પૂર્ણ કરવા માટે સશક્ત બનાવો, પછી તે ભલે કોઈપણ હોય.

હાઈલાઈટ્સ

null

એક પરંપરાગત નોન-પાર્ટિસિપેટિંગ પ્યોર ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન

સુવિધાઓ
 
  • કોઈપણ સંભવિત ઘટના સામે તમારા કુટુંબના નાણાકીય ભાવિને સુરક્ષિત કરો
  • ત્રણ પ્લાન વિકલ્પો મારફતે વ્યાપક કવરેજ
  • બે પ્રીમિયમ ચૂકવણી ટર્મ્સ - એકલ પ્રીમિયમ અને નિયમિત પ્રીમિયમ
  • બે રાઇડર વિકલ્પો સાથે વ્યાજબી ખર્ચે વ્યાપક કવરેજ મેળવો
  • મોટી વીમાકૃત રકમ માટે છૂટ
  • સ્ત્રીઓ માટે વિશેષ પ્રીમિયમ છૂટ
ફાયદાઓ
સુરક્ષા
  • કોઈ અનઅપેક્ષિત ઘટનાના કિસ્સામાં તમારા આશ્રિતો માટે એક સુરક્ષા જાળી પ્રદાન કરે છે
લવચીકતા
  • તમારી સુરક્ષા જરૂરિયાતો અનુસાર પ્લાન વિકલ્પોની પસંદગી
  • તમારી અનુકૂળતા અનુસાર પ્રીમિયમ ચૂકવણી ટર્મ અને આવૃત્તિ પસંદ કરવાની સ્વતંત્રતા
સામર્થ્ય
  • નામમાત્ર ખર્ચે બે રાઇડર વિકલ્પો મારફતે તમારા કવરેજને વિસ્તૃત કરો
    • એસબીઆઇ લાઇફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઇડર
    • એસબીઆઇ લાઇફ - એક્સીડેન્ટલ ટોટલ એન્ડ પર્મેનેન્ટ ડિસએબિલિટી બેનિફિટ રાઇડર
  • મોટી વીમાકૃત રકમ પર ખર્ચની બચત
  • મહિલા જીવન માટે ઓછા પ્રીમિયમો
કર લાભો મેળવો*
મૃત્યુ લાભ:
  • પૉલિસીની મુદત દરમિયાન જીવન વીમાદારના દુર્ભાગ્યપૂર્ણ અવસાનના કિસ્સામાં, પસંદ કરેલ પ્લાન વિકલ્પના આધારે નૉમિનીને લાભ પ્રાપ્ત થશે.
પરિપક્વતા લાભ:
  • મુદતની સમાપ્તિ પર કોઈ અસ્તિત્વ લાભ ઉપલબ્ધ નથી.
રાઇડર્સ:
  • એસબીઆઇ લાઇફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઇડર (UIN: 111B015V02) અક્સ્માતનાં કારણે મૃત્યુ થવાનાં કિસ્સામાં, સામાન્ય મૃત્યુ લાભ ઉપરાંત રાઇડર વીમાકૃત રકમ ચૂકવવાપાત્ર હશે.
  • એસબીઆઇ લાઇફ - એક્સીડેન્ટલ ટોટલ એન્ડ પર્મેનેન્ટ ડિસએબિલિટી બેનિફિટ રાઇડર (UIN: 111B016V02)રાઇડર વીમાકૃત રકમ જીવન વીમાદારને પૉલિસી દસ્તાવેજમાં વ્યાખ્યાયિત મુજબ ટોટલ પર્મેનેન્ટ ડિસેબિલિટી બેનિફિટ માટે પાત્રતા મળવા પર ચૂકવવામાં આવશે.
*કરવેરા લાભો

ભારતમાં લાગુ આવક વેરા કાયદા મુજબ તમે આવક વેરા લાભ/છૂટ માટે પાત્ર છો, જે સમય સમય પર પરિવર્તનને પાત્ર છે. તમે વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો: http://www.sbilife.co.in/sbilife/content/21_3672#5. કૃપા કરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

એસબીઆઇ લાઇફ - સરળ શીલ્ડના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
^ ઉંમરને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર પ્રમાણે છે.
# માસિક આવર્તન માટે, 3 મહિનાના પ્રીમિયમ અગ્રિમ ચૂકવવાના રહેશે અને રીન્યૂઅલ પ્રીમિયમની ચૂકવણી ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ (ઈસીએસ) અથવા સ્ટેન્ડિંગ સૂચનો (જ્યાં ચૂકવણી બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ડેબિટ દ્વારા અથવા ક્રેડિટ કાર્ડ મારફતે કરવામાં આવતી હોય) મારફતે થશે.
માસિક સેલરી સેવિંગ સ્કીમ (એસએસએસ) માટે, 2 મહિનાનું પ્રીમિયમ અગ્રિમ ચૂકવવાનું રહેશે અને રીન્યુઅલ પ્રીમિયમ ચૂકવણી ફક્ત પગાર કપાત મારફતે જ મંજૂર હશે.

47.ver.03-06/17 WEB GUJ

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.
કબૂલાત/કરાર, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને કબૂલાત/કરાર માહિતી પત્રિકા વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.

Call us toll free at

1800 267 9090(દરરોજ 9:00 am થી 9:00 pm સુધી ઉપલબ્ધ)

અમને ઇમેઇલ કરો

info@sbilife.co.in