SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800-22-9090 અથવા 1800-425-9010  |  56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook  
 
વ્યક્તિગત પ્લાન્સ
યુનિટ લિંક્ડ પ્લાન્સ
ચાઇલ્ડ પ્લાન્સ
પેન્શન પ્લાન્સ
પ્રોટેક્શન પ્લાન્સ
સેવિંગ્સ પ્લાન
મુખ પૃષ્ઠ > સેવિંગ્સ પ્લાન > એસબીઆઈ લાઇફ - સરળ જીવન

એસબીઆઈ લાઇફ - સરળ જીવન
(UIN : 111N016V01)

(પ્રોડક્ટ કોડ : 48)
  પત્રિકા | પ્રિમિયમ કેલક્યુલેટર  | ઈમેલ  |  મુલાકાત માટે કહો  |  એનઆરઆઇ માટે
 
પરિચય
મુખ્ય લાક્ષણિકતાઓ
પ્રોડક્ટ સ્નેપશોટ
લાભ
 

પરિચય:
 
એસબીઆઈ લાઇફ - સરળ જીવન, એક પારંપરિક, ભાગીદારી દેણગી પ્લાન જે તમને જીવનમાં કોઈપણ જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે અને એક તફાવત સાથે બનાવવામાં આવ્યો છે…સરળતાથી, ઉપલબ્ધતા અને તમારા નાણાં મૂલ્યનાં તાંતણાથી તમારા માટે વિશેષરૂપે ગુંથેલો વીમો ખરીદવો.
 

મુખ્ય લાક્ષણિકતાઓ:

 
સરળ સ્વીકૃતિ સાથે એક અનન્ય બચત તેમજ વીમો કવર.
સરળ પ્રશ્નાવલિ અને સારી તંદુરસ્તીની ઘોષણા પર આધારિત નોંધણી.
ઝડપી પ્રક્રિયા.
કવરેજમાં લવચિકતા - રૂ.1 લાખ / રૂ.2 લાખ / રૂ.3 લાખના વિકલ્પોમાં વીમાકૃત રકમ.
તમારી આવશ્યકતા અનુસાર, 10/15/20/25 વર્ષમાંથી પસંદ કરીને તમે કવરેજ અવધિને તમારી સાનુકૂળતા અનુસાર બનાવો.
આવક વેરા ધારો, 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો હેઠળ કર લાભો.

પ્રોડક્ટ સ્નેપશોટ
 
પ્રેવશ માટે ઉંમર** ન્યૂનતમ: 18 વર્ષ મહત્તમ: 60 વર્ષ
પરિપક્વતા ઉંમર

મહત્તમ: 70 વર્ષ

પૉલિસી ટર્મ

10/15/20/25 વર્ષ

પ્રિમીયમ પેમેન્ટ ટર્મ પૉલિસી ટર્મની જેમ જ
પ્રીમિયમ મોડ વાર્ષિક / અર્ધવાર્ષિક / ત્રિમાસિક / માસિક***
સમ એશ્યોર્ડ રૂ. રૂ. 1 લાખ રૂ. 2 લાખ 3 લાખ

** ઉંમર માટે બધા સંદર્ભો છેલ્લા જન્મદિવસ પરની ઉંમર મુજબના છે.
*** માસિક મોડ માટે, 3 મહિનાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવવાનું રહેશે અને રિન્યુઅલ પ્રીમિયમ માત્ર ઇસીએસ, ક્રેડિટ કાર્ડ, ડાયરેક્ટ ડેબિટ અને એસઆઇ-ઇએફટી મારફતે જ માન્ય છે.
 


લાભ:
 
પરિપક્વતા લાભ:- પૉલિસી અવધિ સુધી, જીવન વીમાકૃતના જીવિત રહેવા પર, પ્રાપ્ત કરેલા નિયમિત બોનસ અને સમાપ્તિ બોનસ (જો કોઈ હોય તો)ની સાથે સાથે વીમાકૃત રકમ ચૂકવવાને પાત્ર છે.
ડેથ બેનિફિટ:- પૉલિસી અવધિમાં જીવન વીમાકૃતના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કેસમાં, પ્રાપ્ત નિયમિત બોનસ અને છેવટનું બોનસ (જો કોઈ હોય તો) તે નિયુક્ત વ્યક્તિને ચૂકવવાપાત્ર છે.
કરના લાભો*
 
આવક વેરા અધિનિયમ 1961 ની કલમ 80C અંતર્ગત તમારા પ્રીમિયમ પર.
 
 
આવક વેરા અધિનિયમ 1961 ની કલમ 10(10D) અંતર્ગત તમારી પૉલિસી હેઠળ પરિપક્વતા / મૃત્યુ / શરણાગતિની રકમ.
*કર કાયદામાં ફેરફાર બાબતે. કૃપયા વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો

આ ઉત્પાદન સુવિધાઓનો ફક્ત સારાંશ છે. જોખમ કારકો, અવધિ અને શરતો વિશે વધુ માહિતી માટે, કૃપયા વેચાણનું સંચાલન કરતા પહેલા વેચાણ બ્રોશરને ધ્યાન પૂર્વક વાંચો. વીમો એ આગ્રહની વસ્તુ છે.
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  એચએલવી કેલ્ક્યુલેટર
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
  સરળ પ્લાન શોધનાર
IRDA | IRDA દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | પ્રોડક્ટ કોડ્સ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં | ગ્રાહક અભિપ્રાય (ફીડબૅક)
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDA રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
©2010 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.