પરિચય: એસબીઆઈ - લાઇફ સરલ શિલ્ડ એ એક પારંપરિક બિન-પ્રતિભાગી પ્યોર ટર્મ પ્લાન છે, વાજબી કિંમતે, સરલ શિલ્ડ તમારા કુટુંબ માટે કવર પ્રદાન કરે છે અને ખાતરી આપે છે કે યોગ્ય સુરક્ષા નેટ બનાવવામાં આવી છે. છે. તેથી, તે ખાતરી આપે છે કે હંમેશાં તમારા પ્રિયજનો માટેના તમારા સ્વપ્નો અને અપેક્ષાઓથી સંપૂર્ણપણે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
વયને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મદે જે વય હોય તે અનુસારના છે.
****માસિક રીત માટે, 3 મહીનાનું હપ્તો પહેલેથી ભરવાનો રહેશે અને બાકીનાં હપ્તાની ચુકવણી ઇસીએસ, ક્રેડીટ કાર્ડ, ડાયરેક્ટ ડેબીટ અને એસઆઇ-ઇએફટી દ્વારા કરી શકાય છે.
ઇન્સન્ટ પ્રીમિયમ રિકોનર##
જીવન વીમાકૃતની
ઉંમર
(વર્ષ)
એસએ માટે - રૂ. 10 લાખ
એસએ માટે - રૂ. 20 લાખ
પૉલિસીની અવધિ (વર્ષમાં)/પ્રીમિયમ/ (રૂપિયામાં)
પૉલિસીની અવધિ (વર્ષમાં)/પ્રીમિયમ/ (રૂપિયામાં)
10
15
20
25
10
15
20
25
25
2,052
2,052
2,188
2,413
3,442
3,442
3,713
4,163
30
2,197
2,409
2,711
3,132
3,731
4,157
4,759
5,602
35
2,778
3,204
3,775
4,459
4,893
5,745
6,888
8,255
40
3,726
4,483
5,350
6,379
6,791
8,304
10,038
12,096
45
5,421
6,556
7,866
એનએ
10,179
12,449
15,070
એનએ
નોંધ: ## ઉપરોક્ત વાર્ષિક સ્તર અવધિ એસ્યુરન્શ પ્રીમિયમ માનક, સ્વસ્થ મેલ લાઇફ માટે છે અને સેવા કરની સાથે સાથે વીમાકૃત વળતર જ્યારે લાગુ થાય ત્યારે સામેલ છે.
એસએ: પૉલિસી સમ એસ્યુર્ડ. એનએ: આ સંયોજન માટે ઉપલબ્ધ નથી (નોટ એવાઇલેબલ).
કોઈ વેચાણનું સંચાલન કરતા પહેલાં જોખમ તબક્કાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે,કૃપયા વેચાણ બ્રોશરને ધ્યાનપૂર્વક વાંચો. *કર લાભો કર કાયદામાં ફેરફારને આધારે હોય છે. વિગતો માટે કૃપયા તમારા કર સલાહકારની સલાહ લો. એસબીઆઈ લાઇફ -એક્સિડન્ટ ડેથ બેનિફિટ રાઇડર (યુઆઈએન: 111B015V01), એસબીઆઈ લાઇફ - પૂર્ણ અને કાયમી ડિસેબિલિટી રાઇડર (UIN: 111B016V01).