???gu.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800-22-9090 અથવા 1800-425-9010  |  56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook  
 
વ્યક્તિગત પ્લાન્સ
યુનિટ લિંક્ડ પ્લાન્સ
ચાઇલ્ડ પ્લાન્સ
પેન્શન પ્લાન્સ
પ્રોટેક્શન પ્લાન્સ
સેવિંગ્સ પ્લાન
મુખ પૃષ્ઠ > યુનિટ લિંક્ડ પ્લાન્સ > એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર
(UIN : 111L077V01)

(પ્રોડક્ટ કોડ : 55)
  બ્રોશર  | કસ્ટમાઇઝ્ડ બેનિફિટ ઇલ્યુસ્ટ્રેટર  | ઇમેઇલ  |  મુલાકાત માટે કહો  |  એનઆરઆઈ માટે
આ પૉલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ પૉલિસી ધારક દ્વારા ઉદ્ભવે છે
એસબીઆઈ લાઇફ - સ્માર્ટ વેલ્થ એસ્યુર માટે મૃત્યુ દર
પરિચય
મુખ્ય લાક્ષણિકતાઓ

પ્રોડક્ટ સ્નેપશોટ
લાભ
 
પરિચય:
 
શેર બજારની કામગીરી ઘણાં પરિવર્તનોની અસર થાય છે જેવાકે આર્થિક પરિસ્થિતિ,રોકડ રકમ, કોર્પોરેટ કામગીરી, વૈશ્વિક બજારો, વગેરે. આમ, તમે ચોક્કસ ન થઇ શકો તમને તમારી મહેનતની કમાણીનાં કેટલા પૈસા પાછા મળશે.

એસબીઆઇ લાઇફ આ સમજે છે અને તમને ‘સ્માર્ટ વેલ્થ એશ્યોર’ આપે છે જે આ તમામ પરિસ્થિતિઓની કાળજી લે છે અને તમને લધુત્તમ એનએવી ગેરંટી પ્લસ અપસાઇડ, જો હોય તો, પૂરી પાડીને ‘મનની શાંતિ’ આપે છે. એસબીઆઇ લાઇફ - સ્માર્ટ વેલ્થ એશ્યોર એક યુનિટ લિંક્ડ બિન-સહભાગી જીવન વીમા પ્લાન. આ યોજના આગળ ઘણા શક્તિશાળી લક્ષણો ધરાવે છે જે તમારી નાણાંકીય જરૂરિયાતોની કાળજી લેશે.
 

મુખ્ય લાક્ષણિકતાઓ:

 
ફંડોની મિશ્ર પંસદગી માટેની તક ગેરંટીડ રીટર્ન અને માર્કેટ લીંકેડ રીટર્ન આપે છે
રીટર્ન ગેરેટી ફંડ (આરજીએફ) દ્વારા ગેરંટેડ રીટર્ન આપવામાં આવે છે. જે શરતોને આધારે લઘુત્તમ અગાઉથી નિશ્ચિત એનએવીની ગેરંટી આપે છે**
લધુત્તમ ગેરંટી રૂપે, આરજીએફમાં કોઇ વધારો હોય તો પણ તમને ચુકવવામાં આવે છે...
માર્કેટ લિંકેડ રીટર્ન 3 ફંડ દ્વારા આપવામાં આવે છે. – કરાર ફંડ, અસ્ક્યામત ફંડ અને પી/ઇ નિયંત્રિત ફંડ તમને શ્રેષ્ઠ શક્ય રીટર્ન આપે છે
એક વખત ચુકવો અને પોલીસી ટર્મના બધા લાભ મેળવો
આંશિક નાણાં-ઉપાડ દ્વારા લિક્વિડિટી
શરતોને આધિન આવકવેરા ધારા હેઠળ આકર્ષક કર લાભો
   

પ્રોડક્ટ સ્નેપશોટ
 
પ્રેવશ માટે ઉંમર ^ લઘુત્તમ: 8 વર્ષો      મહત્તમ: 65 વર્ષો  
પરિપક્વતા ઉંમર 75 વર્ષો  
પૉલિસીની અવધિ 10 થી 30વર્ષ (બન્ને સમેત)
પ્રિમીયમ પેમેન્ટ ટર્મસ એકજ હપ્તો (એસપી)
એકજ હપ્તાની રકમ (X 100)

ન્યૂનતમ: Rs 50,000 
મહત્તમ: કોઇ મર્યાદા નહી      

વીમાકૃત રકમ

લઘુત્તમ:
45 વર્ષથી નીચેના માટે : 1.25 * એસપી
45વર્ષ અને ઉપરનાં માટે: 1.10 * એસપી

મહત્તમ:45 વર્ષથી નીચેના માટે : 5 * એસપી
45વર્ષ અને ઉપરનાં માટે: 3 * એસપી

ફંડ વિકલ્પો

4 ફંડો:1. રીટર્ન ગેરંટી ફંડ
2. બોન્ડ ફંડ
3. ઇક્વીટી ફંડ
4. પી/ઇ સંચાલિત ફંડ

* વયને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મદે જે વય હોય તે અનુસારના છે.
 

લાભ:
 
પરિપક્વતા લાભ: પોલિસી મુદતની પુર્ણતા પર ફંડ વેલ્યુ ચૂકવવામાં આવશે. જો પોલિસી મુદત પાકતી તારીખ આરજીએફની પૂર્ણતાની તારીખ જેવી હોય તો ફંડ પાકતી તારીખે રહેશેઃ
  આરરજીએફ સિવાય ફડો માટે પાકતી તારીખે ચાલતી એનએવી પર ફંડ વેલ્યુ

 વત્તા
 
 
  ફંડનું ઉચું મૂલ્ય અગાઉથી નક્કી કરેલ લઘુત્તમ બાંયધરી વાળી એનએવી પર અથવા આરજીએફ માટે પ્રવર્તમાન એનએવી.
 
 
  જો પોલિસી મુદત જેમ કે પાકતી તારીખ આરજીએફની તારીખ પૂરી થયા કરતા મોડી હોય તો પાકતું મૂલ્ય પરિવક્વતા સમયે કુલ ફંડ વેલ્યુ છે.
   
ડેથ બેનિફિટ: ફંડનું ઊંચુ મૂલ્ય કે સમ એશ્યોર્ડ##ચૂકવવાપાત્ર; એક ચુકવેલ પ્રિમિયમના ઓછામાં ઓછા 105% સાથે##.
 
એક્સીડેન્ટલ ડેથ બેનીફિટ ઓપ્શન:એક્સીડેન્ટલ ડેથ બેનીફીટ: જો કોઈ અકસ્માતના પરિણામ સ્વરૂપે મૃત્યુ થાય છે તો અતિરિક્ત મરણોત્તર લાભ પ્રદાન કરે છે.
     

નોંધ:
1. બોનસ ફંડ (SFIN: ULIF002100105BONDULPFND111)
2. ઇક્વીટી ફંડ (SFIN: ULIF001100105EQUITY-FND111)
3. પી/ઇ સંચાલિત ફંડ (SFIN: ULIF021080910P/EMNGDFND111)
4. રીટર્ન ગેરંટી ફંડ – હાલમાં આરજીએફની શ્રેણી વેચવા માટે પ્રાપ્ય નથી.
 

**‘રીટર્ન ગેરંટી’(લઘુત્તમ એનએવી ગેરંટી) ફક્ત રીટર્ન ગેરંટી ફંડ(આરજીએફ)નાં સંદર્ભમાં લાગુ પડે છે અને ફંડ વેલ્યુને 10મા વર્ષના અંતે ફંડ અને અને/ અથવા પેટા ફંડોના લવાજમ ગાળાના પ્રારંભથી લાગુ પડે છે. ‘રીટર્ન ગેરંટી’ એ આરજીએફ પર લાદવામાં આવેલા ફંડ વેલ્યુના વાર્ષિક 0.35 ટકાના ગેરંટી ચાર્જ હોય છે, જે યુનિટ રદ કરીને વસૂલાશે.

#રીટર્ન ગેરંટી ફંડ (આરજીએફ) દ્વારા રીટર્ન ગેરંટી આપવામાં આવે છે. આરજીએફ ઉપ-ફંડોનાં શરુઆતનાં લવાજમને 10 વર્ષ પછી પુરા થતાં પેટા-ફંડોનાં લવાજમથી અલગ કરશે. પેટા ફંડો સીમાઓ આપે છે જે ઓછામાં ઓછા એક કે વધુમાં વધુ 3 મહીના સુધી ખુલ્લી રહેશે. ફંડ લધુત્તમ પુર્વ-નિશ્ચિત ગેરંટી એનએવી (પેટાફંડો શરૂ કરતી વખતે જણાવેલ) ઉપ ફંડોની સમાપ્તિ સુધી આપે છે.

^ કર લાભો કર કાયદામાં બદલાવને આધારે છે. વિગતો માટે કૃપા કરી તમારા કરવેરા સલાહકારનો સંપર્ક કરો

## અંશતઃ ઉપાડની ચોખ્ખી રકમ


જોખમ કારકો, અવધિ અને શરતો વિશે વધુ માહિતી માટે, કૃપયા વેચાણનું સંચાલન કરતા પહેલા વેચાણ બ્રોશરને ધ્યાન પૂર્વક વાંચો.
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  એચએલવી કેલ્ક્યુલેટર
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
  સરળ પ્લાન શોધનાર
IRDA | IRDA દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | પ્રોડક્ટ કોડ્સ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં | ગ્રાહક અભિપ્રાય (ફીડબૅક)
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDA રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
©2010 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.