 |
| પત્રિકા | કસ્ટમાઇઝડ બેનીફિટ ઇલસ્ટ્રેટર | ઇમેલ | મૂલાકાત માટે કહો | એનઆરઆઇ માટે |
| આ પૉલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ પૉલિસી ધારક દ્વારા ઉદ્ભવે છે |
એસબીઆઇ લાઇફ લાઇફ માટે મૃત્યુ દર – સ્માર્ટ સ્કોલર
પરિચય
મુખ્ય લાક્ષણિકતાઓ
પ્રોડક્ટ સ્નેપશોટ
લાભ |
પરિચય:
જ્યારે તમે વાલી બનો છો ત્યારે જીવન તાજુ બનવાનું શરૂ કરે છે. આ એવો આનંદ જે તમે ક્યારેય અનુભવ્યો ન હોય. જ્યારે તમારુ બળક તમારી તરફ નાનુ પગલું માંડે છે ત્યારે તમને આશ્ચર્ય થાય છે આનાથી બીજી ખુશી કઇ હોઇ શકે?
આ તમામ શુદ્ધ ખુશીઓની વચ્ચે, જવાબદારીની નવી સમજ તમારા હૃદયને ભરે છે. જેમ કે તમે ખરેખર માનશો કે જીવન ફૂલોની પથારી કે કોળ ટેકો છે, પરંતુ તે તમે ચોક્કસપણે તમારા પ્યારા બાળકો માટે ઇચ્છશો. એસબીઆઇ લાઇફ ખાતે અમે સમજીએ છીએ અને અમે તમને વિશિષ્ટ, સાનુકૂળ અને દરેક ઉકેલોને સમાવી લેતી સ્માર્ટ સ્કોલર પ્લાન દ્વારા પૂરું પાડીએ છીએ.
તમને જે યોગ્ય હોય અને તમારા બળકને શ્રેષ્ઠની જરૂર હોય તેની પસંદગી કરો. અમારા ખાસ તૈયાર કરાયેલ સ્માર્ટ સ્કોલર પ્લાન તમને અને તમારા બાળકને સવલત આપશે.
|
મુખ્ય લાક્ષણિકતાઓ:
|
| • |
તમારા બાળકનું ભવિષ્ય નાણાં બજારોમાંથી અને અન્યેથી ઘણું મેળવીને સુરક્ષિત કરો. |
| • |
તમે આસપાસ ન હોય ત્યારે તમારા પરિવાર માટે બેવડી સલામતી –
| • |
મૂળ સમ એશ્યોર્ડની ચૂકવણી અને |
| • |
તમારા લાભો સતત છે તેની ખાતરી રૂપે ઇનબિલ્ટ પ્રિમીયમ વેઇવર લાભ. |
|
| • |
અકસ્માત લાભો કે જેમાં એક્સીડેન્ટલ ડેથ બેનીફિટ એન્ડ એક્સીડેંટલ ટોટલ એન્ડ પરમેનન્ટ ડિઝેબિલીટી (એક્સીડેન્ટલ ટીપીડી) લાભ એ પ્લાનનો આંતરિક ભાગ છે. |
| • |
નિયમિત લોયલ્ટી એડીશન્સ દ્વારા યુનિટોની વિના મૂલ્યે ફાળવણી, તમારા રોકાણોને સમયાંતરે વેગ આપે છે. |
| • |
પી/ઇ મેનેજ્ડ ફંડ ઇન્ડેક્સ ફંડ ઇન્ડેક્સ ફંડ અને ટોપ 300 ફંડ સહિત 9 વિવિધ ફંડ વિકલ્પો મારફતે વિસ્તરિત રોકાણ તક. |
| • |
બજાર આધારિત વથર અને વીમા લાભના બેવડા લાભો. |
| • |
આંશિક નાણાં-ઉપાડ દ્વારા લિક્વિડિટી. |
| • |
પ્રવર્તમાન કર કાયદાઓ અનુસાર કર લાભો. |
પ્રોડક્ટ સ્નેપશોટ:
|
| પ્રેવશ માટે ઉંમર * |
બાળક: લગુત્તમ: 0 વર્ષો |
મહત્તમ: 17 વર્ષો |
| દરખાસ્ત કરનાર લગુત્તમ: 18 વર્ષો |
મહત્તમ: 57 વર્ષો |
| અધિકતમ પરિપકવતા ઉંમર |
65 વર્ષો
|
| પૉલિસી ટર્મ |
લગુત્તમ: 8 વર્ષો
મહત્તમ: મહત્તમઃ પ્રવેશ વખતે બાળકની વય 25 વર્ષથી નીચે
(મેચ્યોરિટી પર, બાળકની ઉંમર 18થી 25 વર્ષની હોવી જોઇએ)
|
| પ્રિમીયમ પેમેન્ટ ટર્મસ (પીપીટી) |
| • |
સિંગલ પ્રિમીયમ |
| • |
5 થી 25 વર્ષો (પોલિસી મુદતની મર્યાદાઓની શરતે) |
|
| પ્રીમિયમ રકમ(x100) |
લઘુત્તમ:
| પીપીટી |
આવર્તન |
લઘુત્તમ(રૂ) |
| એસપી |
સિંગલ |
75,000 |
| 5 વર્ષોથી 7 વર્ષો |
વાર્ષિક |
50,000 |
| અર્ધવાર્ષિક |
25.000 |
| ત્રિમાસિક |
12,500 |
| માસિક*** |
4,500 |
| 8 વર્ષો અને વધુ |
વાર્ષિક |
24,000 |
| અર્ધવાર્ષિક |
16,000 |
| ત્રિમાસિક |
10,000 |
| માસિક*** |
4,000 |
|
| સમ એશ્યોર્ડ |
એકલ પ્રીમિયમ માટે:
| લઘુત્તમ |
મહત્તમ |
| દરેક વયમાં |
ઉંમર<45 વર્ષ |
ઉંમર=45 વર્ષ |
| 1.25 * એસપી |
5 * એસપી |
1.25 * એસપી |
અન્ય પીપીપી માટે:
| લઘુતમ |
મહત્તમ |
| ઉંમર< 45 વર્ષ |
ઉંમર= 45 વર્ષ |
દરેકમાં |
| જે વધુ હોય તે: 10 * એપી અથવા ½ * ટી * એપી |
7 * એપી |
20 * એપી |
|
| ઉઁમર માટેના બધાં સંદર્ભો છેલ્લા જન્મદિવસ પરની ઉઁમર મુજબ હોય છે |
શરતોના આધારે, 6 વર્ષ પછી, પ્રતિ વર્ષ ફંડ મૂલ્યના 15% સુધી નાણાંનો ઉપાડ થઈ શકે છે. પોલિસી વર્ષમાં 1 વિના મૂલ્યે અંશતઃ ઉપાડ |
| કરના લાભો** |
આવકવેરા ધારો, 1961 હેઠળ કલમ 80C અને 10(10D) કર લાભ |
|
*વયને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મદે જે વય હોય તે અનુસારના છે.
*****માસિક રીત માટે, 3 મહીનાનું હપ્તો પહેલેથી ભરવાનો રહેશે અને બાકીનાં હપ્તાની ચુકવણી ઇસીએસ, ક્રેડીટ કાર્ડ, ડાયરેક્ટ ડેબીટ અને એસઆઇ-ઇએફટી દ્વારા કરી શકાય છે
|
| યુનિટ્સની વિના મૂલ્યે ફાળવણી દ્વારા લોયલ્ટી એડીશન્સ: |
|
પોલિસીની મુદત દરમિયાન લોયલ્ટી યુનિટ્સ ચોક્કસ ગાળાઓ પૂર્ણ થયે અસ્તિત્વમાં હોય તેવી પોલિસીઓસ માટે લોયલ્ટી યુનિટ્સ આપવામાં આવશે. લોયલ્ટી એડીશન્સ પોલિસીની મુદત પર આધારિત છે.
સંબંધિત પોલિસી વર્ષને અંતે લોયલ્ટી વધારો- ની સમકક્ષ હશે –
1% x [છેલ્લા 23 પોલિસી મહિનાઓ પર સરેરાશ ફંડ વેલ્યુ]
લોયલ્ટી વધારાઓ નીચે દર્શાવેલા ચાર્ટ અનુસાર વર્ષના અંતે ચૂકવવા પાત્ર છે:
|
 |
લાભ:
|
| • |
બેઝક લાઇફ બેનીફિટ: |
| |
• |
જેનો વીમો ઉતાર્યો હોય તેના કમનસીબ મૃત્યુના કિસ્સામાં સમ એશ્યોર્ડ કે મૃત્યુ સુધીમાં ચૂકવવામાં આવેલા દરેક પ્રિમીયમના 105 ટકા જે વધુ હોય તની સમકક્ષ કોઇ એકી સાથેની રકમ ચૂકવવા પાત્ર બનશે. |
| |
• |
જો મૃત્યુની તારીખે, ઉતરાવેલ વીમાનાં ભરેલા પ્રિમિયમનો સરવાળો 105% કરતાં ઓછો હોય,ઉતરાવેલ વીમાની વધારાની રકમ વિનિવેશનાં એકમો દ્વારા તમારા ભંડોળમાંથી ભરવામાં આવશે.
|
| |
• |
બાળકનાં મૃત્યુની ઘટનામાં વિમાની કુલ રકમ અપાઇ ન હોય. પ્રસંગ વિશે કંપનીને જીવનવીમાની જાણ કરવાની રહેશે. આવા કિસ્સામાં તે/તેણી વીમો ચાલુ રાખી શકે છે કે કરારનો અંત કરી શકે છે. કદાચ કરાર નાબુદ કરવામાં આવે, ભંડોળ મુલ્ય ( કોઇ વધારાની કિમંત વગર) ચુકવવામાં આવશે.
|
| |
• |
જો બન્ને પોલિસીધારક હોય અને બાળક વિમાની અવધિ દરમિયાન મૃત્યુ પામે વિમો સ્વયં નાબુદ થશે અને બધા ફાયદાઓ સાથે ભંડોળની રકમ ચુકવવામાં આવશે..
|
| • |
પરિપક્વતા લાભ: |
| |
• |
વિમાની અવધીની સમાપ્તિ પર,પરિપક્વતા લાભો જેવાકે ભંડોળ રકમ લાભાર્થીના ખાતામાં ઉમેરી શકે કે જો પસંદ કરલે સમજુતીનો વિકલ્પ મુજબ કરી શકે.
લાભાર્થી બનશે :
વિમાધારક જો તે/તેણી અકસ્માતથી બચે. અથવા
બાળકો, ઉતરાવેલે જીવન વિમા અવધિ દરમિયાન મૃત્યુ થાય એવા કિસ્સામાં.
|
નોંધ:
ઇન્ડેક્સ ફંડ (SFIN: ULIF015070110INDEXULFND111)
ટોચના 300 ફંડ (SFIN : ULIF016070110TOP300-FND111)
પી/ઇ સંચાલિત ફંડ(SFIN : ULIF021080910P/EMNGDFND111) |
** કર લાભો ટેક્સ કાયદામાં ફેરફારની શરતે છે. કૃપા કરીને વધુ વિગત માટે તમારા કર સલાહકારની સલાહ લો.
જોખમ કારકો, અવધિ અને શરતો વિશે વધુ માહિતી માટે, કૃપયા વેચાણનું સંચાલન કરતા પહેલા વેચાણ બ્રોશરને ધ્યાન પૂર્વક વાંચો. વીમો એ આગ્રહની વસ્તુ છે. |