???gu.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800-22-9090 અથવા 1800-425-9010  |  56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook  
 
વ્યક્તિગત પ્લાન્સ
યુનિટ લિંક્ડ પ્લાન્સ
ચાઇલ્ડ પ્લાન્સ
પેન્શન પ્લાન્સ
પ્રોટેક્શન પ્લાન્સ
સેવિંગ્સ પ્લાન
મુખ પૃષ્ઠ > યુનિટ લિંક્ડ પ્લાન્સ > એસબીઆઇ લાઇફ - સ્માર્ટ એલાઇટ

એસબીઆઇ લાઇફ - સ્માર્ટ એલાઇટ
(UIN : 111L068V01)

(પ્રોડક્ટ કોડ : 53)
  પત્રિકા  | કસ્ટમાઇઝડ બેનીફિટ ઇલસ્ટ્રેટર  | ઇમેલ  |  મૂલાકાત માટે કહો  |  એનઆરઆઇ માટે
આ પૉલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણ જોખમ પૉલિસી ધારક દ્વારા ઉદ્ભવે છે  
એસબીઆઈ લાઇફ - સ્માર્ટ એલાઇટ માટે મૃત્યુ દર
પરિચય
મુખ્ય લાક્ષણિકતાઓ
પ્રોડક્ટ સ્નેપશોટ
લાભ
 

પરિચય:
 
એસબીઆઇ લાઇફ – સ્માર્ટ એલાઇટ એ યુનિટ આધારિત ઇન્સ્યોરન્સ પ્લાન છે – જેમાં તમારા જેવા ગ્રાહક માટે સુંદર અને અનન્ય રીતે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. તે તમને મર્યાદિત મુદત માટે અથવા એક જ પ્રિમીયમ સાથે, રોકાણ ચાલુ રાખવા અને લાંબા ગાળા સુધી રક્ષિત રહેવાની સાથે પ્રિમીયમ ચૂકવવાની સવલત આપે છે. વધુમાં તમારી જરૂરિયાતો અનુસાર વિકલ્પ પસંદ કરવાની તમને સત્તા છે. આ બધુ અને ઉપરાંત એસબીઆઇ લાઇફમાંથી આવે છે – તમારો પસંદગીનો વીમાદાર, જે તમારા રોકાણોમાં અસંખ્ય મૂલ્યમાં ઉમરો કરે છે.
 
 
મુખ્ય લાક્ષણિકતાઓ:
 
તમારી સરળતા અનુસાર 5, 8 અને 10 વર્ષો માટે પ્રિમીયમો ચૂકવો અને પસંદ કરેલી પોલિસીની મુદત દરમિયાન લાભો માણો.
6ઠ્ઠા વર્ષથી ઉપર પ્રિમીયમ એલોકેશન ચાર્જીસ નહી, તેથી તમારા ફંડ મૂલ્યમાં વધારો થાય છે.
બે રક્ષણ વિકલ્પો ઉપલબ્ધ: ગોલ્ડ ઓપ્શન અને પ્લેટીનમ ઓપ્શન
બહોળી રેન્જ ધરાવતા ફંડોમાં રોકાણ કરો અને તમારી સરળતા અનુસાર તેનું સંચાલન કરો.
તમારી વયના આધારે તમારા એન્યુઅલ પ્રિમીયમ (એપી)ના 10 અથવા 7 ગણાના લઘુત્તમ ઉતારેલા રકમના વીમા સાથે જીવન વીમા કવરેજ.
અન્યમાં રૂપાંતર અને પુનઃદિશા સવલત જેથી તમારા રોકાણોને આગળ ધપાવી શકાય.
6ઠ્ઠા પોલિસી વર્ષ ઉપર તમારા ઉતારેલા વીમાની રકમમાં વધારો/ ઘટાડો કરવાનો વિકલ્પ.
એક્સીડેન્ટલ ડેથ અને પરમેનન્ટ ડિઝએબિલીટી (એક્સીડેન્ટલ ટીપીડી)ના લાભ આપોઆપ જ તમારી તરફ પ્લાનના આંતરિક ભાગ તરીકે આવે છે!
શરતોને આધિન આવકવેરા ધારા હેઠળ આકર્ષક કર લાભો

પ્રોડક્ટ સ્નેપશૉટ :
 
પ્રેવશ માટે ઉંમર* લઘુતમઃ 18 વર્ષો મહત્તમ: 60 વર્ષો
પરિપક્વતા ઉંમર

65 વર્ષો

પૉલિસી ટર્મ 5 થી 20 વર્ષો (બન્ને સમાવિષ્ટ)
પ્રિમીયમ પેમેન્ટ ટર્મ
લિમીટેડ પ્રિમીયમ પેમેન્ટ ટર્મ (એલપીપીટી) – 5 અથવા 8 અથવા 10 વર્ષો.
સિંગલ પ્રિમીયમ માટે-સિંગલ પેમેન્ટ.
મિનીમમ લિમીટેડ પ્રિમીયમ એમાઉન્ટ (X 100)



મિનીમમ સિંગલ પ્રિમીયમ એમાઉન્ટ (X 100)
મેક્સીમમ લિમીટેડ /સિંગલ પ્રિમીયમ એમાઉન્ટ
વાર્ષિક રૂ 150,000
અર્ધ-વાર્ષિક રૂ 75,000
ત્રિમાસિક રૂ 37,500
માસિક રૂ 12,500

રૂ 200,000


કોઇ મર્યાદા નહી
પ્રીમિયમ મોડ સિંગલ / વાર્ષિક / અર્ધ વાર્ષિક / ત્રિમાસિક / માસિક*
સમ એશ્યોર્ડ

લઘુત્તમ: 
એલપીપીટી માટે -
45 વર્ષથી નીચેની વય માટે : 10 * વાર્ષિક પ્રિમીયમ (એપી)
45 વર્ષો કે તેનાથી વધુની વય માટે: 7 * એપી

સિંગલ પ્રિમીયમ (એસપી)
દરેક વય માટે: 1.25*એસપી

મહત્તમ:
એલપીપીટી માટે -  દરેક વય માટે -20*એપી

એસપી માટે –દરેક વય માટે -5*એસપી


* *વયને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મદે જે વય હોય તે અનુસારના છે.

***માસિક રીત માટે, 3 મહીનાનું હપ્તો પહેલેથી ભરવાનો રહેશે અને બાકીનાં હપ્તાની ચુકવણી ઇસીએસ, ક્રેડીટ કાર્ડ, ડાયરેક્ટ ડેબીટ અને એસઆઇ-ઇએફટી દ્વારા કરી શકાય છે.


લાભ:
 
પરિપક્વતા લાભ:પોલિસી મુદતને અંતે, મેચ્યોરિટી વેલ્યુ ચૂકવવામાં આવશે.
ડેથ બેનિફિટ:
  ગોલ્ડ વિકલ્પ માટે: ઊંચી ફંડ વેલ્યુ અથવા સમ એશ્યોર્ડ ચૂકવવાપાત્ર છે, ચૂકવવામાં આવેલા કુલ પ્રિમીયમોના 105 ટકાના ઓછામાં ઓછા સાથે# મૃત્યુના સમય સુધી.
 
પ્લેટીનમ વિકલ્પ: ફંડ વેલ્યુ વત્તા સમ એશ્યોર્ડ# ચૂકવવાપાત્ર છે; ચૂકવવામાં આવેલા કુલ પ્રિમીયમના 105 ટકાના ઓછામાં ઓછા સાથે# મૃત્યુના સમય સુધી.
 
સમાવિષ્ટ લાભો:
 
એક્સીડેન્ટલ ડેથ એન્ડ એક્સીડેન્ટલ ટોટલ એન્ડ પરમેનન્ટ ડિઝએબિલીટી (એક્સીડન્ટ બેનીફિટ): એક્સીડેન્ટલ ડેથ અને એક્સીડેન્ટલ ટીપીડી માટે વધારાના લાભો પૂરા પાડે છે.
 
# અંશતઃ ઉપાડની ચોખ્ખી રકમ

**કર લાભો કર કાયદામાં ફેરફારને આધિન છે. વિગતો માટે કૃપા કરીને તમારા કર સલાહકારનો સંપર્ક કરો.

જોખમ કારકો, અવધિ અને શરતો વિશે વધુ માહિતી માટે, કૃપયા વેચાણનું સંચાલન કરતા પહેલા વેચાણ બ્રોશરને ધ્યાન પૂર્વક વાંચો.
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  એચએલવી કેલ્ક્યુલેટર
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
  સરળ પ્લાન શોધનાર
IRDA | IRDA દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | પ્રોડક્ટ કોડ્સ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં | ગ્રાહક અભિપ્રાય (ફીડબૅક)
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDA રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
©2010 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.