???gu.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800-22-9090 અથવા 1800-425-9010  |  56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook  
 
ગ્રુપ પ્લાન્સ
કોર્પોરેટ સોલ્યુશન્સ
ROP સાથે ગ્રુપ ટર્મ
ગ્રુપ લોન પ્રોટેક્શન પ્રોડક્ટસ
ગ્રુપ સેવિંગ પ્રોટેક્શન પ્રોડક્ટસ
ગ્રુપ માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન્સ
મુખ પૃષ્ઠ > કોર્પોરેટ સોલ્યુશન્સ > રિટાયરમેન્ટ નિરાકરણો

રિટાયરમેન્ટ નિરાકરણો

 
પરિચય:
 
તમારા નિષ્ઠાવાન કર્મચારીને સુરક્ષિત ભવિષ્ય કરતાં વળતર આપવા માટેનો શ્રેષ્ઠ માર્ગ શું? એસબીઆઇ લાઇફની ગ્રુપ રિટાયરમેન્ટ વીમા યોજનાઓ કર્મચારીનાં પરિવારને સુરક્ષા અને સ્થિરતા પૂરી પાડવા નિષ્ઠાવાન અને પ્રોત્સાહિત કાર્યબળની ખાતરી માટે રચાયેલ છે. આ યોજનાઓ ગ્રેચ્યુઈટી, વય-નિવૃત્તિવેતન, પેન્શન / વર્ષાસન અને લીવ એન્કેશમેન્ટ પર તમારી કંપનીની જવાબદારીઓને પહોંચી વળવા માટે સલામતી અને ભંડોળ ઉપલબ્ધ કરાવે છે. તમારી જરૂરિયાતોને આધારે, તમે પરંપરાગત અને યુનિટ લિંક્ડ પ્લાનમાંથી પસંદ કરી શકો છો.
 
 
એસબીઆઇ લાઇફ - કેપએશ્યોર ગ્રેચ્યુઈટી યોજના
એક બિન-સહભાગી વાર્ષિક રિન્યુએબલ પરંપરાગત ગ્રુપ ગ્રેચ્યુઈટી યોજના
 
  એસબીઆઇ લાઇફ - કેપએશ્યોર લીવ એન્કેશમેન્ટ યોજના (CA-LE):
એક બિન-સહભાગી વાર્ષિક રિન્યુએબલ પરંપરાગત ગ્રુપ લીવ એન્કેશમેન્ટ યોજના
 
એસબીઆઇ લાઇફ - ધનરાશી
એક પરંપરાગત બિન-સહભાગી ગ્રુપ સેવિંગ્સ લિંક્ડ વીમા યોજના
  એસબીઆઇ લાઇફ - સ્વર્ણ જીવન
વ્યવસાયિક ગ્રાહકો માટે એક ગ્રુપ તત્કાલ વર્ષાસન યોજના
 
એસબીઆઇ લાઇફ - સ્વર્ણ ગંગા
એક ગ્રુપ વીમા યોજના
 
  એસબીઆઇ લાઇફ - કેપએશ્યોર
એક પરંપરાગત નોન-લિંક્ડ, બિન-સહભાગી યોજના
 
એસબીઆઇ લાઇફ - ગૌરવ જીવન
એક ગ્રુપ તત્કાલ વર્ષાસન યોજના
  એસબીઆઇ લાઇફ - કલ્યાણ યુલિપ પ્લસ
એક બિન-સહભાગી, યુનિટ લિંક્ડ ગ્રુપ ઇન્શ્યોરન્શ પ્લાન
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  એચએલવી કેલ્ક્યુલેટર
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
  સરળ પ્લાન શોધનાર
IRDA | IRDA દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | પ્રોડક્ટ કોડ્સ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં | ગ્રાહક અભિપ્રાય (ફીડબૅક)
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDA રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
©2010 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.